Google
 
રસોઈ ટિપ્સ, આરોગ્ય ટિપ્સ, હોમકેર ટિપ્સ, સોંદર્ય ટિપ્સ, જાળવણી ટિપ્સ....
[ક] રસોઈ ટિપ્સ

[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

[2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.
more....
jay garavi gujarat